Thursday, 16 July 2026

FLN વાંચન લેખન ગણન

ડાયટ રાજકોટ દ્વારા FLN માટે તૈયાર કરેલ સાહિત્ય તથા FLN ના ઉપચારાત્મક કાર્ય માટે ઉપયોગી સાહિત્ય આ લિંક દ્વારા મળી રહેશે. તો આપના તાલુકાની તમામ શાળાઓના આચાર્યશ્રીને આ લીંક મોકલવા વિનંતી છે.
https://drive.google.com/drive/folders/1OuEjhGQSTKVAUEkOEZo4WVZ4dPF5UHss?usp=drive_link

ડાયટ રાજકોટ દ્વારા FLN માટે તૈયાર કરેલ સાહિત્ય તથા FLN ના ઉપચારાત્મક કાર્ય માટે ઉપયોગી સાહિત્ય આ લિંક દ્વારા મળી રહેશે. તો આપના તાલુકાની તમામ શાળાઓના આચાર્યશ્રીને આ લીંક મોકલવા વિનંતી છે.

Thursday, 19 March 2026

HTML માં રમાડવા જેવી રમતો માટે

HTML માં બાળકોને સરળતાથી આવડી જાય અને નેટ વગર અપવાદ રૂપ રીસેસ સમયે રમી શકે.TV માં જોયા બાદ તરત જ આવડી જાય તે રીતે પ્રેક્ટિસ કરવા માટે 
ક્લિક કરો

Saturday, 17 January 2026

ધોરણ 6 થી 8 માટે ઓટો ટાઈમ ટેબલ

ઓટો ટાઈમ ટેબલ માટે ક્લિક કરો


📢 બોનાફાઇડ પ્રમાણપત્ર – Android App / HTML

પ્રિય સહશિક્ષક મિત્રો 🙏

મેં શાળામાં ઉપયોગ માટે
Gujarati UI સાથેનું Bonafide Certificate (A4, Letterhead format) તૈયાર કર્યું છે.

🔹 શાળાનું નામ, તાલુકો, જિલ્લો, DISE
🔹 વિદ્યાર્થીનું નામ, GR નંબર, ધોરણ, જ્ઞાતિ, પેટા જ્ઞાતિ
🔹 વિદ્યાર્થીનો ફોટો
🔹 A4 Print / PDF Ready
🔹 સંપૂર્ણ Gujarati ફોર્મેટ
🔹 Offline પણ ચાલે છે

👉 આ App / HTML નો ઉપયોગ કરીને
બોનાફાઇડ પ્રમાણપત્ર સરળતાથી અને વ્યવસ્થિત રીતે પ્રિન્ટ કરી શકાય છે.
👆🏻👆🏻🙏🏻🙏🏻



શાળામાં વિદ્યાર્થીઓના ID કાર્ડ બનાવવા માટે ક્લિક કરો


વધુ માહિતી માટેવધુ માહિતી માટે

Wednesday, 14 January 2026

બેગલેસ ડે માટેનું આયોજન

પ્રિ વોકેશનલ બેગલેસ ડે ની ગાઈડ લાઈન માટે ક્લિક


બેગલેસ ડે અને આનંદદાયી શનિવારનું જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર નું આયોજન ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.








Tuesday, 9 December 2025

Saturday, 6 July 2024

GCERT OFFICIALLY LO

 👉 https://gcert.gujarat.gov.in/gcert/PreviewPage.aspx?id=477


📧  *આચાર્યશ્રી/શિક્ષકશ્રી gcert ની વેબ સાઇટ ઉપર થી લેટેસ્ટ અધ્યયન નિષ્પતિ છે 2024-25 તો તેનો ઉપયોગ કરી આયોજન કરવું.*

Wednesday, 21 February 2024

નદી અને બંધ

🌳ગુજરાતમાં આવેલા મુખ્ય બંધ🌳
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🔴બંધ/ડેમ   ⚪️નદીનું નામ 🟢જિલ્લો

🌺દાંતીવાડા 🌸બંધ બનાસ 🌷બનસાકાંઠા

🌺મુક્તેશ્વર બંધ🌸 સરસ્વતી🌹 બનાસકાંઠા

🌺ધરોઈ બંધ 🌸સાબરમતી🌹 ખેરાલુ (મહેસાણા)

🌺વણાકબોરી બંધ 🌸મહી 🌹મહીસાગર

🌺કડાણા બંધ 🌸મહી 🌹મહીસાગર

🌺આજવા બંધ 🌸વિશ્વામિત્રી🌷 વડોદરા

🌺સરદાર સરોવર ડેમ 🌸નર્મદા 🌹નર્મદા

🌺ઉકાઈ ડેમ 🌸તાપી 🌹તાપી

🌺કાકરાપાર 🌸બંધ તાપી 🌹સુરત

🌺પુર્ણા ડેમ 🌸પુર્ણા 🌹નવસારી

🌺મધુવન પરિયોજના 🌸દમણગંગા 🌹વલસાડ

🌺ભાદર ડેમ 🌸ભાદર 🌹રાજકોટ

🌺નીખાલા ડેમ 🌸ભાદર 🌹રાજકોટ

🌺ખોડિયાર બંધ 🌸શેત્રુંજી 🌹અમરેલી

🌺રાજસ્થળી બંધ 🌸શેત્રુંજી 🌹ભાવનગર

🌺નાયકા બંધ 🌸વઢવાણ ભોગાવો🌹 સુરેન્દ્રનગર

🌺ધોળીધજા ડેમ 🌸વઢવાણ🌹 ભોગાવો સુરેન્દ્રનગર

🌺થોળીયાર બંધ🌸 લીમડી🌹 ભોગાવો સુરેન્દ્રનગર

🌺મચ્છુ -1 🌸મચ્છુ 🌹મોરબી

🌺મચ્છુ -2 🌸મચ્છુ 🌹મોરબી

🌺આજીડેમ🌸 આજી🌹 રાજકોટ

🌺ઊંટ ડેમ 🌸ઊંટ🌹જામનગર

🌺રંઘોળા બંધ🌸રંઘોળી નદી🌹ભાવનગર

🌺રુદ્રમાતા બંધ🌸ખારી🌹કચ્છ

🌺વિજય સાગર બંધ🌸રૂકમાવતી 🌷કચ્છ
〰〰〰〰〰〰〰〰〰〰〰
〰〰〰〰〰〰〰〰〰〰〰〰

Monday, 25 December 2023

udise plus

UDISE PLUS 2023 2024 માટે

Student module link

મિત્રો udise plus માટે student module માટે તેમાં વજન અને ઊંચાઈ માંગે છે. શાળામાં આરોગ્ય તપાસણી સમયે SSA PORTAL ઉપર તેના ડેટા ઉપલબ્ધ છે.તેમાં બાળકની ઊંચાઈ વજન બન્ને આપેલું છે.તે માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો


તેમાં એક EXCEL FILE આવશે તેમાં બાળકની વિગતો જોવા મળશે

Ekam Kasoti Marksheet

પત્રક A ભરવા માટે અને એકમ પૂરો થયા બાદ કેટલી અધ્યયન નિષ્પતિ સિધ્ધ થઈ તેના માટે એકમ કસોટી માર્કશીટ download કરવા માટે

Monday, 7 February 2022

home learning

તા: 8/02/2022ના ઓનલાઈન શિક્ષણના વિડીયો મુકાઈ ગયા છે. હવે ગમે ત્યારે જોઈ શકો.

*તા: 8/2/2022 ના હોમ લર્નિંગ  વિડીયો 👌*

*✍️ધોરણ-1 ગણિત*

*✍️ધોરણ-2 ગણિત*

*✍️ધોરણ-3 ગણિત*

*✍️ધોરણ-4 ગણિત*

*✍️ધોરણ-5 હિન્દી*

*✍️ધોરણ-6 ગણિત*

*✍️ધોરણ-7 ગણિત*

*✍️ધોરણ-8 ગણિત*

*✍️ધોરણ-9 વિજ્ઞાન*

*✍️ધોરણ-11 નામાનાં મૂળતત્વો*

Friday, 17 September 2021

General Knowledge

All તમામ રાજ્યોનો સ્થાપના દિવસ

 1. અરુણાચલ પ્રદેશ 20 ફેબ્રુઆરી, 1987

 2. આસામ 26 જાન્યુઆરી 1950

 3. આંધ્રપ્રદેશ 01 નવેમ્બર 1956

 4. ઓરિસ્સા 01 એપ્રિલ 1936

 5. ઉત્તરપ્રદેશ 26 જાન્યુઆરી 1950
 
 6. ઉત્તરાખંડ 09 નવેમ્બર 2000

 7. કર્ણાટક 01 નવેમ્બર 1956

 8. કેરળ 1 નવેમ્બર 1956

 9. ગુજરાત 1 લી મે 1960

 10. ગોવા 30 મે 1987

 11. છત્તીસગgarh 01 નવેમ્બર 2000

 12. જમ્મુ અને કાશ્મીર 26 જાન્યુઆરી 1950

 13. ઝારખંડ 15 નવેમ્બર 2000

 14. તમિલનાડુ 26 જાન્યુઆરી 1950

 15. તેલંગાણા 02 જૂન 2014

 16. ત્રિપુરા 21 જાન્યુઆરી 1972

 17. નાગાલેન્ડ 01 ડિસેમ્બર 1963

 18. પંજાબ 01 નવેમ્બર 1966

 19. પશ્ચિમ બંગાળ 01 નવેમ્બર 1956

 20. બિહાર 01 એપ્રિલ 1912

 21. મણિપુર 21 જાન્યુઆરી 1972

 22. મધ્યપ્રદેશ 01 નવેમ્બર 1956

 23. મહારાષ્ટ્ર 1 લી મે 1960

 24. મિઝોરમ 20 ફેબ્રુઆરી 1987

 25. મેઘાલય 21 જાન્યુઆરી 1972

 26. રાજસ્થાન 01 નવેમ્બર 1956

 27. સિક્કિમ 16 મે 1975

 28. હરિયાણા 01 નવેમ્બર 1966

 29. હિમાચલ પ્રદેશ 25 જાન્યુઆરી 1997