Tuesday, 31 August 2021

NISTHA

💥🇳 🇮 🇸 🇭 🇹 🇭 🇦 

🧑‍🏫📚 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકોને નિષ્ઠા શિક્ષક તાલીમ*
1 સપ્ટેમ્બરથી લીંક ઓપન થશે.

🗃️મોડ્યુલ 4 તાલીમમાં જોડાવાની લિંક

🗃️મોડ્યુલ 5 તાલીમમાં જોડાવાની લિંક

🗃️મોડ્યુલ 6 તાલીમમાં જોડાવાની લિંક


👉મોડ્યુલ 4 થી 6 પૂર્ણ કરવાનો સમય સપ્ટેમ્બર માસ 🙏
👉જિલા કક્ષાએ તમામ  કોર્ષ માધ્યમિક અને ઉચ્ચત્તરમાધ્યમિક શાળાઓના શિક્ષકો ને પૂરા કરવાના રહેશે....

ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમ લિમિટેડમાં ભરતી

ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમ લિમિટેડમાં ભરતી




MDM 12 મો તબક્કો

MDM 12 મો તબક્કો સાચવી રાખવા જેવી Image

વાલી સંમતિપત્રક માટે ઓટોમેટિક Excel FILE

📜 વાલી સંમતિપત્રક માટે ઓટોમેટિક Excel ફાઈલ.

👌🏽 એક જ પેજમાં બાળકોના નામ નાખો... 
ઓટોમેટિક બધા જ બાળકોના વાલી સંમતિપત્ર  તૈયાર થઈ જશે.


એક પેજમાં 2 વાલી સંમતિ PDF FILE

વાલી સંમતિ JPG માં
 

WCL - વેસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ દ્વારા 965 વિવિધ જ્ગ્યાઓ પર આવી મોટી ભરતી

💥 WCL - વેસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ દ્વારા 965 વિવિધ જ્ગ્યાઓ પર આવી મોટી ભરતી..

➥ પોસ્ટ: ટ્રેડ અપ્રેન્ટીસ

➥ પગાર ધોરણ: ₹ 8,050/- થી શરૂ..

➜ ફોર્મ ભરો: 

Apply Online Click Here

🎓 UPSC દ્વારા 151 વિવિધ જગ્યાઓ પર આવી મોટી ભરતી...


🎓 UPSC દ્વારા 151 વિવિધ જગ્યાઓ પર આવી મોટી ભરતી...

➥ પોસ્ટ: ડેપ્યુટી ડીરેક્ટર

➥ પગાર ધોરણ:  ₹ 56,100/- થી શરૂ..

➜ ફોર્મ ભરો: 

How to Apply


APPLY ON-LINE CLICK HERE

Todays Current Affairs

Sunday, 29 August 2021

ધોરણ 6 7 અને 8 નું માસવાર આયોજન

ધોરણ 6 7 8 નું માસવાર આયોજન.
આ આયોજન એ પૂર્વી પ્રકાશન નું છે. જેનો સંદર્ભ સાહિત્ય તરીકે ઉપયોગ કરી શકો છો.


GCERT 2021 2022 Education Calendar માટે ક્લિક કરો

Digital Gujarat

Digital Gujarat Scholarship login site
વિદ્યાર્થીઓની એન્ટ્રી કરવા ઉપયોગી  માટેની ફાઈલ 

Saturday, 28 August 2021

ice current affairs

એકમ કસોટી આધારિત મૂલ્યાંકન માટે

એકમ કસોટી આધારિત મૂલ્યાંકન .જેમાંથી પત્રક A B અને C ભરવામાં મુશ્કેલી પડતી નથી.
એક શિક્ષક દ્વારા કરવામાં આવેલ રિઝલ્ટ ની ફાઈલ ને શેર કરવામાં આવે છે

આ ફાઈલ બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક  શાળા ના શિક્ષક દ્વારા બનાવેલ છે

આ ફાઈલ માં તમારા ધોરણ ના નામ ઉમેરવા માટે સૌપ્રથમ SSA GUJARAT ઓપન કરો 
ત્યાર બાદ હાજરી ની સાઇટ ઓપન કરી ને REGISTER STUDENT પર ક્લીક કરી ને ફિલ્ટર બટન ની મદદ થી તમારા ધોરણ ના નામ અને G. R નંબર કોપી કરી લો જન્મ તારીખ પણ આવશે. હવે જો તેમાં વિદ્યાર્થીઓના યુનિક આઈડી નંબર ના આવે તો SSA CHILD TRACKING SYSYTEM ઓપન કરો તે EXCEL FILE ઓપન કરી ને ફિલ્ટર કરવી ત્યાર બાદ જે ધોરણના નામ ના યુનિક આઈડી લેવા હોય તે ધોરણ ના વિદ્યાર્થી ના નામ વાલી કોલમ માં SORT કરવાનું અને તેમાં A to Z select કરવાનું એમ કરવાથી લાઇનસર જેવી રીતે હાજરી ની સાઇટ માં નામ હોય તે રીતે યુનિક આઈડી આવી જશે

SSA Gujarat Online ATTENDANCE SITE માટે ક્લિક કરો


SSA GUJARAT CHILD TRACKING માંથી યુનિક આઈડી લેવા માટે અહીંયા ક્લિક કરો

current Affairs

Date 29.8.2021 current Affairs2946. કયા સર્ચ એન્જિને ભારતમાં તેની ન્યૂઝ વેબસાઇટ્સ બંધ કરી દીધી?

✅ યાહૂ (yahoo)
2047. સીપીએલનું આખું નામ શું છે જે આજથી સીપીએલની ૨૦૨૧ ની સિઝનમાં યોજાયું હતું?

✅ કેરેબિયન પ્રીમિયર લીગ
2048. 27 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં કયો દિવસ મનાવવામાં આવ્યો છે?

 ✅ વર્લ્ડ રોક પેપર સીઝર્સ ડે
2049. ટેક્નોએ ભારતના કયા શહેરમાં તેનું પહેલું વિશિષ્ટ રિટેલ આઉટલેટ શરૂ કર્યું?

ઉત્તર - દિલ્હી
2050. કયા ટેબલ ટેનિસ ખેલાડીએ ચેક ઇન્ટરનેશનલ ઓપનનું ટાઇટલ જીત્યું?

✅ જી. સાથિયન
2051. આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ઇડી) તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા?

✅ અજય કુમાર
2052. ભૂતપૂર્વ કેપ્ટન ટેડ ડેક્સટરનું નિધન તે કયા દેશના ભૂતપૂર્વ કેપ્ટન હતા?

✅ ઈંગ્લેન્ડ
2053. નેપાળી અને રાજસ્થાની ભાષાઓમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020ની જાહેરાતમાં રાજસ્થાની જાણીતા લેખક ભંવરસિંહ સમૌરને તેમની કઈ કૃતિઓ માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે?

✅ કલ્ચર રી સનતાન દિથ

2054. સાહિત્ય અકાદમી એવોર્ડ ૨૦૨૦ ની ઘોષણામાં કયા નેપાળી લેખકને તેમના કામ 'હિરકો કોચ' માટે એનાયત કરવામાં આવ્યા છે?

✅ શંકર દેવ ઢાકલ

2055. સીઆઈએસએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા?

✅ સુશ્રી મીના સિંહ

2056. ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ કઈ કંપનીનાં 737 MAX જેટ વિમાનો પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે?

✅ બૉઇંગ

2057. કઈ IIT-સંસ્થાના સંશોધકોની ટીમે સફળતાપૂર્વક એક ઍન્ટિ-વાઇરલ સરફેસ કોટિંગ મટીરિયલ વિકસાવ્યું છે, જે નૉન-પેથોજેનિક વાઇરસ પર ખૂબ અસરકારક છે?

✅ IIT - ગાંધીનગર

2058. પશ્ચિમ રેલવે દ્વારા તાજેતરમાં ગુજરાતના કયા કોચિંગ ડેપોમાં ઑટોમેટિક કોચ વૉશિંગ પ્લાન્ટ (ACWP) શરૂ કરવામાં આવ્યો?

✅ ગાંધીધામ કોચિંગ ડેપો
2059. નાણામંત્રીએ મુંબઈમાં તાજેતરમાં જાહેર ક્ષેત્રની બૅન્ક સુધારા એજન્ડા‌(Enhanced Access and Service Excellence-EASE)ની કેટલામી આવૃત્તિનું અનાવરણ કર્યું?

✅ EASE 4.0

2060. બાંગ્લાદેશને ભારત કુલ કેટલી એમ્બ્યુલન્સ ભેટમાં આપી રહ્યું છે?

✅ 109

Current Adda source

current Affiliars

ICE RAJKOT CURRENT AFFAIRS 
💥 Today Current Affairs


👉 સ્મૉગ ટાવર્સ શું છે ?
👉 મલબાર નૌકાદળ અભ્યાસ 
👉 ભારતમાં કેબિનેટ મંત્રીની ધરપકડની પ્રક્રિયા 
👉 ક્રિવેક ક્લાસ સ્ટિલ્થ ફ્રિગેટરને 2023માં ભારતને પહુંચાડવામાં આવશે

Friday, 27 August 2021

GCERT BOOKS

GCERT 2021 ના નવા વિષય ના પાઠ્યપુસ્તકો માટે ઉપયોગી . આ લિંક ને drive માં open કરવી એટલે તમારી drive માં સેવ થશે. GCERT નવા બદલાયેલા પુસ્તકો માટે ક્લિક કરો

GCERT 2020 ના પુસ્તકો માટે ક્લિક કરો GCERT બધા માધ્યમ ના પુસ્તકો માટેની લિંક

ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાન ના ઉપયોગી વિડીયો

ધોરણ 5 થી 8 ના બાળકો માટે ગણિત વિજ્ઞાન જેવા વિષયોના વિડીયો. આ વીડિયો બીજી કોઈ એપ્લિકેશન માં URL કોપી કરીને DOWNLOAD કરી શકાય છે વિડીયો જોવા માટે ક્લીક કરો

Current Affairs

Daily current Affairs