એક શિક્ષક દ્વારા કરવામાં આવેલ રિઝલ્ટ ની ફાઈલ ને શેર કરવામાં આવે છે
File Download Click hereએકમ કસોટી અને બીજી અન્ય માહિતી માટે ક્લિક કરો
આ ફાઈલ બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શાળા ના શિક્ષક દ્વારા બનાવેલ છે
આ ફાઈલ માં તમારા ધોરણ ના નામ ઉમેરવા માટે સૌપ્રથમ SSA GUJARAT ઓપન કરો
ત્યાર બાદ હાજરી ની સાઇટ ઓપન કરી ને REGISTER STUDENT પર ક્લીક કરી ને ફિલ્ટર બટન ની મદદ થી તમારા ધોરણ ના નામ અને G. R નંબર કોપી કરી લો જન્મ તારીખ પણ આવશે. હવે જો તેમાં વિદ્યાર્થીઓના યુનિક આઈડી નંબર ના આવે તો SSA CHILD TRACKING SYSYTEM ઓપન કરો તે EXCEL FILE ઓપન કરી ને ફિલ્ટર કરવી ત્યાર બાદ જે ધોરણના નામ ના યુનિક આઈડી લેવા હોય તે ધોરણ ના વિદ્યાર્થી ના નામ વાલી કોલમ માં SORT કરવાનું અને તેમાં A to Z select કરવાનું એમ કરવાથી લાઇનસર જેવી રીતે હાજરી ની સાઇટ માં નામ હોય તે રીતે યુનિક આઈડી આવી જશે
SSA Gujarat Online ATTENDANCE SITE માટે ક્લિક કરો
SSA GUJARAT CHILD TRACKING માંથી યુનિક આઈડી લેવા માટે અહીંયા ક્લિક કરો
No comments:
Post a Comment